Play (નાટક)

Khandan -Superhit Gujarati Family Drama- Siddharth Randeria, Jimit Trivedi

Once-affluent Raiji family is facing financial crisis. Though Seth Pratap Rai (Siddharth Randeria) is caught in debt-trap, he is not willing to change his lavish life-style. To get rid of debt, he wants to get his daughter married to money-lender’s son Vikram. When he gets to know about Vikram getting married to Kusum from lower-middle class family, he conspires to prevent the marriage. His trick backfires and his son ends up marrying Kusum. His house becomes an epic battleground with frequent confrontations between ‘poor’ daughter-in-law and so called ‘Rich’ father-in-law.

ખાનદાન
દેવાદાર શેઠ પ્રતાપરાય (સિદ્ધાર્થ રાંદેરિયા) હજી પણ ભૂતપૂર્વ જાહોજલાલીના નશામાં મહાલે છે. પરિવારની જુઠી શાન ખરડાય નહીં તે માટે તેઓ રજવાડી ઠાઠ-માઠ છોડવા તૈયાર નથી. કર્જથી મુક્ત થવા તેઓ લેણદાર દિવાન પરિવારના શ્રીમંત નબીરા વિક્રમ સાથે તેમની પુત્રીના લગ્ન કરવા માગે છે. વિક્રમ મધ્યમ વર્ગીય પરિવારની કુસુમ સાથે પરણવા માગે છે. જ્યારે પ્રતાપરાયને આ વાતની જાણ થાય છે, તેઓ લગ્ન અટકાવવા માટે ષડયંત્ર રચે છે. આ પેતરો તેમને જ ભારી પડે છે. તેમનો પુત્ર કુસુમ સાથે પ્રભુતામાં પગલા પાડે છે. તેમનું ઘર ‘ગરીબ’ પુત્ર-વધુ અને શ્રીમંતાઈના વહેમમાં જીવતા સસરા વચ્ચે વાદ-વિવાદનું કેન્દ્ર બની જાય છે.

Producer: Siddharth Randeria
Director: Siddharth Randeria
Writer: Pravin Solanki
Cast: Siddharth Randeria, Chitra Vyas, Padmesh Pandit, Arya Raval, Jimit Trivedi, Niyati, Rajesh Solanki & Paresh Bhatt

To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store :
Google Play Store :

Best Gujarati Drama’s ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )

Comedy Drama’s (રમુજી નાટકો )

Family Comedy Drama’s ( કૌટુંબિક ડ્રામા )

Suspense Drama’s ( રહસ્યમય નાટકો )

.
To Subacribe Click Here.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *