Home / Entertainment / Play / Shodh Pratishodh | Superhit Gujarati Natak 2016 | Nimisha Vakharia, Krutika Desai, Ami Trivedi

Shodh Pratishodh | Superhit Gujarati Natak 2016 | Nimisha Vakharia, Krutika Desai, Ami Trivedi

Nandini marries a struggling writer Shekhar against her wealthy father’s will. As Shekhar finds it difficult to meet Nandini’s economic expectations, she goes back to her father’s place with their newborn baby Priya. Love for his daughter causes self-esteemed Shekhar to move into in-laws’ house but the rich and poor divide cause Shekhar and Nandini to go apart. Years later, grown-up Priya (Ami Trivedi) decides to marry Rahul Mehta. Nandini approves of marriage on condition that Rahul will live with his in-laws post-marriage. Rahul accepts the condition. Does he lack self-esteem or he has some hidden motive behind it?

શોધ પ્રતિશોધ
મહત્વાકાંક્ષી નંદિની તેના શ્રીમંત પિતાની ઇચ્છા વિરુદ્ધ સંઘર્ષ કરતા લેખક શેખર સાથે પ્રભુતામાં પગલા પાડે છે. શેખરની મર્યાદિત આવકમાં નંદિનીની જરૂરિયાતો તો પુરી થાય છે પણ તેના શોખ અધૂરા રહી જાય છે. અંતે નંદિની નવજાત બાળકી પ્રિયાને લઈ પિતાના ઘરે પછી ફરે છે. દીકરીના પ્રેમને કારણે શેખર પણ સાસરિયાઓ સાથે રહેવા લાગે છે. પરંતુ, વારંવાર તેના સ્વાભિમાનને ઠેસ લગતા તેણે નંદિની અને પુત્રી પ્રિયાને કાયમ માટે છોડવા પડે છે. મોટી થઈને પ્રિયા (અમી ત્રિવેદી) રાહુલ સાથે લગ્ન કરવા તેની માતા નંદિનીની મંજૂરી માગે છે. નંદિની ઘર-જમાઈ બનવાની શરત મુકે છે જેનો રાહુલ હસતેમોઢે સ્વીકાર કરે છે. શું ફરી એક વાર ઇતિહાસનું પુનરાવર્તન થશે? રાહુલ અને પ્રિયાનું લગ્નજીવન કેટલું ટકશે?

Producer: Avinash Kharshikar
Director: Vipul Mehta
Writer: Jayesh Patel
Cast: Krutika Desai, Rupa Divetiya, Anand Goradia, Shekhar Shukla, Nimisha Vakharia, Manoj Bhatt, Nitin Trivedi

નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:

To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel:

To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store :
Google Play Store :

Urban Gujarati Movies (Gujjubhai The Great, Chhello Divas, Polam Pol, Kevi Rite Jaish & More)

Best of Siddharth Randeria ( Gujjubhai )

Best of Sanjay Goradia

Best Gujarati Dramas ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )

Comedy Dramas (રમુજી નાટકો )

Family Comedy Dramas ( કૌટુંબિક ડ્રામા )

Gujarati Comedy Scenes – Gujarati Jokes

Other Dramas ( નાટકો )

Gujarati Natak Promos

Gujarati Jokes – Vasant Paresh, Sairam Dave, Harsur Gadhvi & others

Gujarati Songs – Garba, Aarti, Bhajan, Navratri, Dandiya, Lok Geet, Gujarati film songs and more

Check Also

Digital payment Gujarati Street play by Vikaspedia Gujarati portal

How to do digital payment

20 comments

  1. Very heart touching superhit drama…..all characters acting v.nice.

  2. please Full movie Chello Divas

  3. please full movie Passport

  4. please upload the daav Thai Gayo Yaar movie

  5. LLK.k ,p.p

  6. Nice natak Nice Acting beju koi saru natak hoi to plz mane kejo

  7. Natak Download kei retea thei

  8. Nice natak

  9. Bhai apload karona

  10. Worldwide Top Most Dangerous Accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *