Home / Entertainment / Play / No Exit | Superhit Gujarati Comedy Suspense Natak 2016| Dilip Darbar, Santu Rajda, Saunil Daru

No Exit | Superhit Gujarati Comedy Suspense Natak 2016| Dilip Darbar, Santu Rajda, Saunil Daru

On the outskirts of Mumbai city, there is a house near Vasai creek which allows ENTRY only and there is NO scope of EXIT or escape from this house. One who gets to know the secrets of this house either stays inside forever or comes out dead.
An elderly couple – Bhagirath and Karuna (Santu Rajda) is living in Vasai suburb of Mumbai. Somehow, Raghuvanshi gets to know about future terrorist attacks in Mumbai and terrorists’ hideout. To share this information, he invites Mumbai’s Deputy Comissioner of Police Mr. Raghuvanshi at his home. The moment DCP steps inside the house, he realizes that he is trapped and there is no way out. Few more people who enter the house thereafter are also unable to move out. This thrilling Natak is perfect fusion of Susepnse and Comedy and makes audience laugh during some of dreaded moments also.

નો એકઝીટ

મુંબઈ શહેરમાં વસઈની ખાડી પાસે એક એવું ઘર છે જ્યાં લોકોને ફક્ત Entry એટલે કે પ્રવેશ મળે છે, પણ ત્યાંથી કોઈ જીવતું Exit (પ્રસ્થાન) કરી શકતું નથી. આ ઘરમાં એવા તે ક્યા રહસ્યો છુપાયેલા છે કે તે જાણી જનારને ઘરમાં જ ગોંધાય રહેવું પડે છે?
વસઈમાં રહેતા અને જીવનની પોણી સદી પાર કરી ચૂકેલા ભગીરથ અને કરુણા (સંતુ રાજડા) ને માહિતી મળે છે કે મુંબઈ પર મોટો આતંકવાદી હુમલો થવાનો છે અને આતંકવાદીઓ વસઈની એક હોટેલમાં જ સંતાયેલા છે. તેઓ આ માહિતી આપવા મુંબઈના DCP રઘુવંશી (દિલીપ દરબાર) ને ઘરે બોલાવે છે. એક વાર પ્રવેશ કર્યા પછી DCP માટે પણ બહાર નીકળવાના બધા રસ્તા બંધ થઈ જાય છે. ત્યાર પછી જે કોઈ પણ એ ઘરમાં જાય છે તેના પણ એવા જ હાલ થાય છે. સુપરહિટ થ્રીલર જેમાં કોમેડી અને સસ્પેન્સનો ભાગ્યે જ જોવા મળતો અદભુત સમન્વય જોવા મળે છે.

Producer: Gautam Joshi, Chetan Gandhi & Jitendra Joshi
Director: Suresh Rajda
Writer: Vipul Sharma
Cast: Santu Rajda, Mayur Bhavsar, Meghna Solanki, Pratik Dave, Jaimin Dave, Saunil Daru & Dilip Darbar

નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:

To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel:

To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store :
Google Play Store :

Urban Gujarati Movies (Gujjubhai The Great, Chhello Divas, Polam Pol, Kevi Rite Jaish & More)

Best of Siddharth Randeria ( Gujjubhai )

Best of Sanjay Goradia

Best Gujarati Dramas ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )

Comedy Dramas (રમુજી નાટકો )

Family Comedy Dramas ( કૌટુંબિક ડ્રામા )

Other Dramas ( નાટકો )

Gujarati Natak Promos

Gujarati Jokes – Vasant Paresh, Sairam Dave & others

Check Also

Bairi Maari Aatankwadi| Superhit Gujarati Comedy Natak Full 2016 | Muni Jha | Manisha Purohit

Devendra (Muni Jha) is working as a manager in some company. He inherits a plot …

12 comments

  1. good stand up but wrong way of dealing with him

  2. જોરદાર નાટક. રહસ્યમય .
    અભિનય પ્રસંશાપાત્ર.

    નવી રંગભૂમિમાં પ્રથમ ક્રમાંકે આવી શકે.
    નાટક ખાલી હાસ્યનું જ ના હોઇ, એ સસ્પેન્સ પણ હોઈ શકે.
    એક એક ક્ષણ માટે જકડી રાખે.

    આવા વધુ નાટકનો ઇંતજાર રહેશે.
    જો હોઈ તો એમની લિંક શેર કરવા વિનંતી.

    • Rajeev Kumar Ranjan

      Jagdish Karangiya v

    • તમારા ઉતર બદલ અાભાર.
      અજબ કરામત જોયેલુ.

      બાકીના બે હવે જોઇશ.

    • Hello Jagdishbahi,

      તમે સિદ્ધાર્થ રાંદેરિયાનું સસ્પેન્સ નાટક અજબ કરામત જોયું છે?

      Jantar Mantar – Suspense Horror Natak –
      Tu Rashmikant Toh Hu Rajanikant- 

  3. Very nice script

  4. good but more west time beetwin punch

  5. this is good play, but too many violence and very scary. People watch drama for fun and have good message for family. This drama should stop on you tube. Not good for family at all.

  6. worth watching

  7. awesome drama

  8. આભાર shemaroo આપના દ્વારા મુકવા માં આવેલ આ નાટક ખૂબ સરસ છે જે તથા અન્ય નાટકો અને ગુજરાતી ફિલ્મો નિહાળ્યા ખૂબ મજા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *