...
Home / Drama / Ek Bhool Wonderful (એક ભૂલ વન્ડરફૂલ) | Superhit Gujarati Comedy Natak Full 2017 |Ali Raza Namdar

Ek Bhool Wonderful (એક ભૂલ વન્ડરફૂલ) | Superhit Gujarati Comedy Natak Full 2017 |Ali Raza Namdar

Rasik(Ali Raza) plays the role of a male chauvinist. He ill-treats his wife, sister and mother. To teach him a lesson, Goddess Ambe Maa makes him experience all the problems and hardships (including pregnancy) which women go through.

એક ભૂલ વન્ડરફૂલ
રસિક(અલીરઝા નામદાર) પુરુષ-પ્રાધાન્યમાં માનનારો એક અહંકારી પુરુષ છે. તે પત્ની, બહેન અને માતા પર હુકમ ચલાવે છે. તેને પાઠ ભણાવવા, અંબેમા તેની આત્માનો તેની પત્નીના શરીરમાં પ્રવેશ કરાવે છે. તે માતૃત્વની પીડા અને સ્ત્રીત્વનો અનુભવ કરે છે. આખરે, તે પણ માની જાય છે કે ‘બા’ એટલે સમગ્ર વિશ્વ અને બાપા એટલે બાનો માત્ર ‘પા’ ભાગ.

Producer: Dharmesh Mehta & Jitendra Joshi
Director: Ali Raza Namdar
Writer: Pankaj Trivedi
Cast: Ali Raza Namdar , Anuradha Kanabar, Eva, Jitu Mehta, Jigish Vyas, Amita Rajda, Vimal Upadhyay, Uday Karande, Henish & Pankaj Trivedi

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *