...
Home / Events

Events

Vijaybhai Rupani Appeal Rajkot for Enlightening Diya

તારીખ 29 એટલે રાજકોટના આંગણે સોનાનો સૂરજ, જે રાજકોટ નપાણીયું કે’વાતું હતું એને માઁ નર્મદાએ એની કૃપાથી રાજકોટને પાણી-પાણી કરી દીધું છે. ભૂતકાળમાં રાજકોટવાસીઓ પાણીના સંદર્ભમાં ખૂબ હેરાનગતી અનુભવી’તી. હવે સૈકાઓ સુધી એમાંથી મૂક્તિ મળશે અને રાજકોટની પાણીની સમસ્યા માત્ર પીવાના પાણીની સમસ્યા નહિ પરંતુ રાજકોટની આસપાસની જમીનને, ખેતીની જમીનને …

Read More »

સંજય રાવલ | ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ સેમીનાર | સુરત | ૧ જાન્યુઆરી ૨૦૧૭

શ્રી સંજયભાઈ રાવલ દ્વારા ૭૨૦ મો “ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ સેમીનાર” સરદાર સ્મૃતિ હોલ – સુરત ખાતે ૧ જાન્યુઆરી ૨૦૧૭ નાં રોજ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને માણ્યો હતો, આ કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્ક સાધો : ૯૦૧૬૦૨૧૧૬૩

Read More »