Play (નાટક)

Ajab Karamat – Suspense Gujarati Comedy Natak Full 2016 – Siddharth Randeria

Clever and confident Pramod (Siddharth Randeria) belives that life is a drama and he can make people around him act as per his desires. Little did he know that even an unerring hunter may get caught in his own trap. A story that has unexpected twists and turns – keeps audience on the edge of seat throughout the drama.

અજબ કરામત
ચાલાક પ્રમોદ(સિદ્ધાર્થ રાંદેરિયા)નું માનવું છે કે આ જીવન એક એવો રંગમંચ છે જ્યાં તેની આસપાસના લોકો તેની ઇચ્છા અનુસાર વર્તે છે. તે પોતાને અન્ય લોકોનો ભાગ્યવિધાતા સમજે છે. ક્યારેક ચપળ શિકારી પણ પોતાની જ જાળમાં ફસાય જતો હોય છે – આ હકીકતથી તે તદ્દન અજાણ છે. દર્શકોના રૂંવાડા ઉભા કરી દે તેવું સસ્પેન્સ નાટક જેની વાર્તા અણધાર્યા વળાંકો લે છે.

Producer: Kiran Sampat
Director: Siddharth Randeria
Writer: Siddharth Randeria
Cast: Siddharth Randeria, Rupa Divetia, Ami Trivedi , Suraj Vyas, Tejas Parekh & Arvind Vekaria

નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:

To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel:

To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store :
Google Play Store :

Best Gujarati Drama’s ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )

Comedy Drama’s (રમુજી નાટકો )

Family Comedy Drama’s ( કૌટુંબિક ડ્રામા )

Other Drama’s ( નાટકો )

Gujarati Natak Promos

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *